Wednesday, June 30, 2010

ગુજરાત ના આઈ .ટી ડિલરો માટે ગુજરાતી માં આઈ .ટી ડીરેકટરી પ્રસિદ્ધ કરવામાં આવી

ગુજરાત ના આઈ .ટી ડિલરો માટે ગુજરાતી
માં આઈ .ટી ડીરેકટરી
પ્રસિદ્ધ કરવામાં આવી

ગુજરાત ના લગભગ ૧૦૦ જેટલા સેન્ટરો ની માહિતી અપાઈ છે

રાજકોટ થી છેલા ૭ વરસ થી નિયમિત પ્રસિદ્ધ થતું પર્સનલ કમ્પ્યુટર
ટુ ડે નામના ગુજરાતી આઈ .ટી
મેગેઝીન દ્વારા હાલમાં ગુજરાત ના
આઈ .ટી ડિલરો માટે ગુજરાતી માં આઈ .ટી ડીરેકટરી બહાર પાડવામાં
આવી છે. જેમાં ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર તેમજ કચ્છ સહીત લગભગ ૧૦૦
જેટલા સેન્ટરો ની માહિતી નામ સરનામું - ફોન નંબર સાથે કેટેગરી મુજબ
આપવામાં આવી છે. આ ડીરેકટરી ની કીમત રૂપિયા
૩૫૦ /- રાખવામાં આવી છે.

આ ડીરેકટરી બાબતે વધુ માહિતી માટે કે ખરીદવા માટે પર્સનલ
કમ્પ્યુટર ટુ ડે મેગેઝીન ના તંત્રી શ્રી
ઉદયભાઈ ભોજાણી નો
મોબાઈલ નંબર ૯૪૨૭૨ ૧૩૦૯૩ તથા ૯૦૯૯૭ ૯૨૨૯૭
ઉપર સંપર્ક કરવો